વિકલાંગોના કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરતી બે સંસ્થા અને બે વ્યક્તિ ઓને રાજય પારિતોષિક આપવાની યોજના હેઠળ પસંદગી પામેલ સંસ્થાગત :- પ્રથમ ક્રમને રૂ.૫૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર દ્રિતીય ક્રમને રૂ.૪૫,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર વ્યક્તિગત :- પ્રથમ ક્રમને રૂ.૨૦,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર દ્રિતીય ક્રમને રૂ.૧૫,૦૦૦/- રોકડા અને પ્રશસ્તિપત્ર. આ યોજનાનો લાભ વેતન મેળવતા કર્મચારી, સંસ્થાને મળવાપાત્ર નથી. વિકલાંગ બાળકના પ્રત્યેક વાલી / મા-બાપને રાજય પારીતોષિતક યોજના અ.નં. વિકલાંગતાનો પ્રકાર પુરસ્કારની વિગત ૧ માનસિક ક્ષતિ માટે (ઓટીઝમ, સી. પી., બહુ વિકલાંગતા અને મંદ બુદ્ધિ) કોઇપણ એક સંવર્ગ માટે વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર ૨ મૂક બધિર માટે (મૂક અને બધિર બંને વિકલાંગતા સાથે હોય તેવા) વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર ૩ અંધ માટે (લઘુ દ્રષ્ટિ, પૂર્ણ અંધ બંને માંથી કોઈ એક સંવર્ગને વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર ૪ અસ્થિવિષયક વિકલાંગતા (૬૦ ટકાથી ઉપરની અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતા હોય તવા એક વિકલાંગતા માટે) વાલી માં-બાપને રૂપિયા ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર વિકલાંગ કલ્યાણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રવૃતી કરતી સંસ્થા / વ્યકિતને રાષ્ટ્રીય પારિતોષિક સંસ્થાને રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડા તથા પ્રશસ્તિ પત્ર તથા વધારાની પ પારિતોષિક પ્રત્યેકને રૂ. ૨પ,૦૦૦/- રોકડા તથા પ્રશસ્તિપત્ર વ્યકિતને રૂ. ૧,૦૦,૦૦૦/- રોકડા તથા પ્રશસ્તિ પત્ર તથા વધારાનાં ૪-પારિતોષિક પ્રત્યેકને રૂ. ૧પ,૦૦૦/- રોકડા તથા પ્રશસ્તિપત્ર. બાહ્ય લિંક Invitation of Applications for the National Award for the Empowerment of Persons with Disabilities, 2013. The National Award for the Empowerment of Persons with Disabilities Rules, 2013. સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા