સ્થાપના :- ૨૪-૦૧-૧૯૯૭ ભંડોળ ::- ૪૦૦ કરોડ હેતુ :- વિકલાંગો અને સ્વરોજગારીની તકો પુરી પાડી તેમની ઉત્પાદકતા વધારવી. મંજુર કરવાની સતા :- ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગાંધીનગર આર્થિક સહાયની યોજનાઓની કામગીરી ગુજરાત રાજય અલ્પસંખ્યક નાંણા અને વિકાસ નિગમને નોડલ એજન્સી તરીકેની નિમણૂંક થઇ છે. તેમના દ્વારા નીચે મુજબ આર્થિક સહાયની યોજનાઓ અમલમાં છે. : નાના વ્યવસાયો નોકરી વેપારમાં સ્વરોજગારીની રૂપિયા ૩ લાખ સુધી. ભારતમાં ઉચ્ચતર અભ્યાસ કે વ્યવસાયી તાલીમ માટે સહાય રૂ.૭.૫૦ અને વિદેશમાં શિક્ષણ માટે રૂ.૧૫.૦૦ લાખ. ખેતી વિકાસ માટે સહાય રૂ.૫.૦૦ લાખ સુધી. વાહનો ખરીદી ભાડે આપવા સહાય રૂ. ૫ લાખ. મંદબુધ્ધિ લોકો માટે સહાય રૂ. ૩.૫૦ લાખ સુધી. આવક ધોરણનું (વાર્ષિક) ગ્રામ્ય : ૧,૬૦,૦૦૦/- શહેરી : ૨,૦૦,૦૦૦/- વ્યાજનો દર : ૫૦,૦૦૦ સુધી ૫ % ૧ લાખ સુધી ૬ % ૫ લાખ સુધી ૬ % ૫ લાખ ઉપર ૮ % વિકલાંગ મહિલાને ૧ % રાહત. સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા