નીચેની વ્યક્તિઓને રેલવે મુસાફરી દરમિયાન રેલ ભાડામાં રાહતનો લાભ આપવામાં આવે છે. વ્યક્તિઓની કક્ષા રાહતનું ધોરણ સિંગલ પ્રવાસ ટિકિટ સિઝન પ્રવાસ ટિકિટ I ક્લાસ IIસ્લીપર ક્લાસ I ક્લાસ Iક્લાસ વિકલાંગ પેરાપ્લેજિક વ્યક્તિઓ અનેતેના સાથીદાર, કોઈ પણ હેતુ માટેનો પ્રવાસ ૭૫ ટકા II સ્લીપર, I, AC CC & AC ૩ ટાયર અને ૫૦% AC ૨ ટાયર અને ACIબંને માટે ૫૦%૫૦% બંને માટેબંને માટે માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિ, સંભાળ લેનાર સાથી વ્યક્તિ સાથે, કોઈ પણ હેતુ માટે ૭૫%, II સ્લીપર, I, AC CC & AC ૩ ટાયર અને ૫૦% AC ર ટાયર અને ACI બંને ૫૦%૫૦% બંને માટેબંને માટે શ્રવણમંદ વ્યક્તિઓ (બંને ક્ષતિઓ એક જ વ્યક્તિમાં) એકલા અથવા સંભાળ લેનારવ્યક્તિ સાથે કોઈપણ હેતુ સર ૫૦% ૫૦% બંને માટે બંને માટે ૫૦% ૫૦% બંને માટે બંને માટે દૃષ્ટિહીન વ્યક્તિ એક્લા અથવા સાથીવ્યક્તિ માટેનો પ્રવાસ કોઈ પણ હેતુ માટે ૭૫%, II સ્લીપર, I, AC CC & AC ૩ ટાયર અને ૫૦% AC ર ટાયર અને AC I બંને માટે ૫૦% ૫૦% બંને માટે બંને માટે સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા