પુણવય અંધ તાલીમ કેન્દ્ર, વિક્રમ સારાભાઈ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ પુણવય બહેરા-મૂંગા તાલીમ કેન્દ્ર, બહેરા-મૂંગા સ્કૂલ, આશ્રમ રોડ, અમદાવાદ અપંગ માનવ મંડળ સંચાલિત તાલીમ કેન્દ્ર, ડૉ. વિક્રમ સારાભાઈ રોડ, વસ્ત્રાપુર, અટિરા પાછળ, અમદાવાદ મંદબુદ્ધિનું શેલ્ટર્ડ વર્કશોપ, ઉત્થાન તાલીમ કેન્દ્ર, પાલડી, અમદાવાદ શ્રમ મંદિર ટ્રસ્ટ સંચાલિત શેલ્ટર્ડ વર્કશોપ, મુ.પો.સિંધરોટ, જિ. વડોદરા. શેઠ ખુશાલચંદ ટ્રેનિંગ સેન્ટર, સુભાનપુરા, વડોદરા અપંગોનું શેલ્ટર્ડ વર્કશોપ, સોનગઢ, જિ. સુરત. ટાટા એગ્રિકલ્ચરલ રૂરલ ટ્રેનિંગ સેન્ટર ફોર ધી બ્લાઈન્ડ, ફણસા, જિ. વલસાડ પુખ્તવય ચક્ષુવિહીન તાલીમ કેન્દ્ર, વલસાડ પંડિત સુખલાલજી અંધજન તાલીમ કેન્દ્ર, વિસનગર પુખ્તવય અંધજન તાલીમ કેન્દ્ર, એરોડ્રામ રોડ, જામનગર. પુખ્તવય અંધજન તાલીમ કેન્દ્ર, મિતલ રોડ, અમરેલી. ગાંધીઘર, કછોલી સંચાલિત બહેરા-મૂંગા શાળા, સ્ટે. અમલસાડ, કછોલી, જિ. નવસારી. શ્રી ડી.એસ. પારેખ સંચાલિત બહેરા-મૂંગા શાળા, સુરેન્દ્રનગર. મંદબુદ્ધિના બાળકો માટેનું વર્કશોપ, મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ, જૂનાગઢ. રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકલાંગો, નેત્રહીનો, શ્રવણમંદોને શિક્ષણ તેમજ ઔદ્યોગિક તાલીમ આપતી આવી સંસ્થાઓ પોતાના જિલ્લામાં ક્યાં આવેલી છે તથા કેવા પ્રકારનું શિક્ષણ તાલીમ આપે છે. તેની માહિતી પોતાના જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીમાંથી પત્ર દ્વારા મેળવી શકાશે. સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા