વિકલાંગ ધારો, ૧૯૯૫ના અમલના અનુસંધાને રાજયની સામાન્ય પ્રાથમિક, માધ્યમિક અને અવૈધિક શિક્ષણ આપતી શાળાઓ વિકલાંગ ધારાની કલમ - ૨૬ (એ) મુજબ પ્રત્યેક વિકલાંગ બાળકને ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી નિઃશૂલ્ક શિક્ષણ મેળવવાની સરકારની મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ વિભાગનો તારીખ : ૨૦-૧૦-૯૯નો ઠરાવ ક્રમાંક : આઈઈડી૧૨૯૯-૧૯૬૨ સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા