મફત કોચીંગ સબંધી યોજના

આ યોજના નો ઉદ્વેશ લઘુમતિ સમુદાયોમાં જે આર્થીક રીતે અશકત વર્ગ ના અભ્યર્થીઓને તેમના જ્ઞાન,કૌશલ્ય અને ક્ષમતા માં વિકાસની અવસર આપીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ/ રૂબરૂ મુલાકાત ના માધ્યમ માં સરકારી/ખાનગી ક્ષેત્ર ની નોકરીઓ અને પ્રતિસ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સહાય આપવામાં આવે છે.

ધારા ધોરણઃ

પરીવારની તમામ સ્ત્રોતની વાર્ષીક આવક ૩ (ત્રણ) લાખ રૂપીયા થી ઓછી હોવી જોઈએ.

અભ્યર્થોકો વાંછીત અભ્યાસક્રમ/ભર્તી પરીક્ષાઓ માં પ્રવેશ મેળવવા માટે નકકી કરેલ અર્હક પરીક્ષમાં અપેક્ષીત ગુણાંક પ્રાપ્ત કરેલ હોવા જોઈએ.

કાઈ વિધાર્થી કે વિધાર્થીની દ્રારા આ કોચીંગ યોજનાનો લાભ માત્ર એક જ વખત મળવા પાત્ર છે.

કોચીંગ/પ્રશીક્ષણ માટે ૩૦ ટકા જગ્યા મહીલાઓ માટે અનામત રાખેલી છે.

પાત્રતા:-

સમુહ ‘ક’ સેવાઓ માટે કોચીંગ ફી જે તે સંસ્થાઓ દ્રારા નકકી કરવામાં આવે છે.જે વધુ માં વધુ ર૦,૦૦૦/ રૂા. હોવી જોઈએ. તેમજ વિસ્તાર બહાર ના વિધાર્થીઓ માટે ૩૦૦૦/ રૂા. દર મહીને હોવી જોઈએ.અને સ્થાનિક વિધાર્થીઓ માટે ૧પ૦૦/ રૂા. દર મહીને વુતિકા.

સમુહ ‘ખ’ સેવાઓ માટે કોચીંગ ફી જે તે સંસ્થાઓ દ્રારા નકકી કરવામાં આવે છે.જે વધુ માં વધુ ર૦,૦૦૦/ રૂા. હોવી જોઈએ. તેમજ વિસ્તાર બહાર ના વિધાર્થીઓ માટે ૩૦૦૦/ રૂા. દર મહીને હોવી જોઈએ.અને સ્થાનિક વિધાર્થીઓ માટે ૧પ૦૦/ રૂા. દર મહીને વુતિકા.

સમુહ ‘ગ’ સેવાઓ માટે કોચીંગ ફી જે તે સંસ્થાઓ દ્રારા નકકી કરવામાં આવે છે.જે વધુ માં વધુ ૧પ,૦૦૦/ રૂા. હોવી જોઈએ. તેમજ વિસ્તાર બહાર ના વિધાર્થીઓ માટે ૩૦૦૦/ રૂા. દર મહીને હોવી જોઈએ.અને સ્થાનિક વિધાર્થીઓ માટે ૧પ૦૦/ રૂા. દર મહીને વુતિકા.

ટેકનીકલ/વ્યવસાયીક અભ્યાસક્રમો ના પ્રવેશ પરીક્ષા માટે કોચીંગ ફી જે તે સંસ્થાઓ દ્રારા નકકી કરવામાં આવે છે.જે વધુ માં વધુ ર૦,૦૦૦/ રૂા. હોવી જોઈએ. તેમજ વિસ્તાર બહાર ના વિધાર્થીઓ માટે ૩૦૦૦/ રૂા. દર મહીને હોવી જોઈએ.અને સ્થાનિક વિધાર્થીઓ માટે ૧પ૦૦/ રૂા. દર મહીને વુતિકા.

ખાનગી ક્ષેત્ર મો રોજગારી મેળવવા માટે કોચીંગ ફી જે તે સંસ્થાઓ દ્રારા નકકી કરવામાં આવે છે.જે વધુ માં વધુ ર૦,૦૦૦/ રૂા. હોવી જોઈએ. તેમજ વિસ્તાર બહાર ના વિધાર્થીઓ માટે ૩૦૦૦/ રૂા. દર મહીને હોવી જોઈએ.અને સ્થાનિક વિધાર્થીઓ માટે ૧પ૦૦/ રૂા. દર મહીને વુતિકા.

નયા સવેરા મફત કોચીંગ સબંધી યોજના મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે જેની વેબસાઈટ www.minorityaffairs.gov.in K[P

સ્ત્રોત : નેશનલ સ્કોર્શીપ વેબસાઈટ4  લઘુમતિ મંત્રાલયની વેબસાઈટ