આઈસીડીએસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૨-૧૩માં મધ્યસ્થ ઔષદ ભંડાર તંત્ર રાજ્યની આંગણવાડી કેન્દ્રોમાં ૪૪૨૦૬ મેડીસીન કીટ પુરી પાડવામાં આવેલ છે જે અંગેનો કુલ ખર્ચ રૂા ૨,૪૨,૨૪,૮૮૮/- થયેલ છે. સ્ત્રોત : મહિલા અને બાળ વિકાસ વિભાગ