<div id="MiddleColumn_internal" style="text-align: justify; ">વર્ષ ૨૦૦૬-૦૭ થી ભારત સરકાર ધ્વાૃરા આ યોજના બંધ કરવામાં આવી હતી. પરંતુ રાજયની બાલિકાઓના ભાવિને ધ્યાથનમાં રાખીને રાજય સરકારે ગુજરાતમાં આ યોજના ચાલુ રાખી છે.<br /> ગરીબી રેખા નીચેના શહેરી અને ગ્રામ્ય વિસ્તાજરના કુટુંબોમાં ૧૫ ઓગસ્ટ ૧૯૯૭ બાદ જન્મે લી બાલિકાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. એક કુટુંબ દીઠ બે બાલિકાઓને આ યોજનાઓ લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત બાલિકાઓને જન્મોનતર અનુદાન પેટે રૂ.૫૦૦ આપવામાં આવે છે. ધોરણ ૧ થી ૧૦ ના અભ્યાાસ દરમ્યાતન દરેક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કર્યે થી રૂ.૩૦૦/- થી રૂ.૧૦૦૦/- સુધીની શિષ્યયવૃતિ આપવામાં આવે છે.<br /> બાલિકાઓનુ જન્મો તર અનુદાન તથા શિષ્ય વૃતિ પેટે ૨૦૦૯-૧૦ રૂ.૧૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યોમ તથા ૨૦૧૧-૧૨ રૂ.૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કુલ ૪૨૪૦૦૭ લાભાર્થીઓને જન્મોૂતર અનુદાર તથા કુલ ૧૫૦૦૯૬ લાભાર્થીઓને શિષ્ય૧વૃતિનો લાભ આપવામાં આવેલ છે.<br />સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ</div>