આઈસીડીએસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૨-૧૩માં રાજ્યના ૨૬ જીલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં ૧૮૨૮૨ ઈલેકટ્રોનિક વજનકાંટા પુરા પાડવામાં આવેલ છે. જે અંગેનો કુલ ખર્ચ રૂા ૮,૫૦,૧૧,૩૦૦/- થયેલ છે. સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ