વર્ષ ૨૦૦૯-૧૦ અને ૨૦૧૦-૧૧માં કુલ ૩,૪૫,૨૧૨ સાડીઓ ગણવેશ તરીકે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને પૂરી પાડવામાં આવી છે. કુલ ખર્ચ ૧૦૭,૧૦૧,૧૬૨ રૂપિયા છે. આઈ.ઈ.સી. અંતર્ગત લોક જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ