યોજના નો ઉદેશ્ય રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કુટુંબો કે જેના પુખ્તવયના સભ્યો શારીરિક શ્રમ થઇ શકે તેવું બિનકુશળ કામ કરવા ઇસિગગુક હોય તેવા દરેક કુટુંબ ની જીવનનિર્વાહ ની તકો વધારવા માટે કુટુંબ દીઠ નાણાકીય વર્ષ મા ઓછામાં ઓછા ૧૦૦ દિવસ રોજગારી આપવાનો આ યોજનાનો ઉદેશ્ય છે. ગ્રામ્ય ગરીબો ને લઘુતમ રોજગારી મળી રહે. દુષ્કાળ અને રોજગારી ના દિવસોમાં ગ્રામ્ય લોકો ને કામ મળી રહે ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફ થતું શથળાંતર અટકાવા ગ્રામ્ય વિકાસ માં ઉપયોગી થઇ શકે તેવી ટકાઉ સંપત્તિ ઉભી કરાવી અને સર્વાંગી લાગતા કર્યો કરવા મનરેગા યોજના ની મુખ્ય બાબતો કામ પાર વેતન કામના પ્રમાણ માં ચુકવામાં આવેછે .આ અંગે ખાસ એન આર ઈ જી એ ના શ્રમિકો માટે શ્રમિકો ને વ્યાજબી વેતન મળી રહે તે માટે તા ૧/૪/૨૦૧૮ થી રૂ ૧૯૪/ - દૈનિક વેતન નક્કી થઇ આવેલ છે. યોજના હેઠળ હાથ ધરી શકાય તેવા કામો જળ સંચય અને જળ સંગ્રહના કામો દુષ્કાળ પ્રતિરોધક કામો (વનીકરણ અને વૃક્ષરોપાં સહિત ૩ માઈક્રો અને માઇનોર સિંચાઈ ના કામો સહિત સીંછાઈ માટે નહેરના કામો અ. જા / અ.જ. જા / ઇન્દિરા આવાસ લાભાર્થી ઈસમો દ્વારા ધારણ કરેલ જમીન પાર સિંચાઈ ની સવલતો પૂરી પાડવા જમીન સુધારણા અને બાગાયત ના કામો પરંપરાગત જળસંચય અને જળ સંગ્રહ ને લાગતા જળ સંગ્રહ માટેના સ્ત્રોતો નું નવીનીકારણ જમીન સમતલ ના કામો પૂર નિયંત્રણ અને પૂર સંરક્ષણ ના કામો ગ્રામ્ય જોડાણ ના રસ્તા ના કામો ભારત નિર્માણ રાજીવ ગાંધી સેવા કેનરા ગ્રામ્ય /તાલુકા રાજ્ય /કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થાય તેવા અન્ય કામો સ્ત્રોત :જિલ્લા ગ્રામ વિકાસ એજેંસી