યોજનાનું નામ: પ્રધાન મંત્રી આવાસ યોજના સહાયની વિગત: ૭૨,૦૦૦/- કેન્દ્ર સરકાર દ્વારા સહાય ૪૮,૦૦૦/- રાજ્ય પુરક સહાય ૧૨,૦૦૦/- ટી.એસ.સી. કાર્યક્રમ અંતર્ગત શૌચાલયમાં વધારાની સહાય ૧૬,૯૨૦/- મનરેગા યોજના અંતર્ગત બિનકુશળ કામગીરી પેટે દૈનિક વેતન કુલ ૧,૪૮,૯૨૦/- મળવાપાત્ર સહાય. (આ ઉપરાંત રૂ. ૭૦,૦૦૦/- સુધીની લોન પણ ઉપલબ્ધ કરવામાં આવે છે.) કોને મળવાપાત્ર છે: એસ.ઈ.સી.સી. ૨૦૧૧ના ડેટા આધારે ગ્રામ્ય વિસ્તારમાં ઘરવિહોણા તથા કાચા આવાસ ધરાવતા કુટુંબોની પસંદગી યાદી મુજબ આર્થિક સહાય મળવા પાત્ર થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2021 માટે ફોર્મ ભરવા અહી ક્લિક કરો. જરૂરી દસ્તાવેજ અરજીફોર્મ રેશન કાર્ડની નકલ ચુંટણી કાર્ડની નકલ ફોટોગ્રાફ્સ ૨ આધાર કાર્ડની નકલ જોબ કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ પોતાની માલિકીનો પ્લોટ / જગ્યા હોવા અંગે ગામ નમુના નં.૨ નું પ્રમાણપત્ર / પ્રોપટી કાર્ડ ગ્રામસભાનો ઠરાવ પોતાની માલિકીનો પ્લોટ / જગ્યા હોવા અંગે ગામ નમુના નં.૨ નું પ્રમાણપત્ર / પ્રોપટી કાર્ડ ગ્રામસભાનો ઠરાવ જર્જરીત આવાસના ફોટા અથવા પ્લોટના ફોટા. લાભાર્થી જો ખેડુત હોય તો ૨.૫ એકરથી ઓછી જમીન હોવી જોઇએ. કુટુંબનો કોઇપણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઇએ. કુટુંબનો કોઇપણ સભ્ય ઇન્કમ ટેક્ક્ષ ભરતો ન હોવો જોઇએ. નિયત સમય મર્યાદામાં આવાસ બાંધકામ પૂર્ણ કરવા અંગેનું બાહેધરી પત્રક. અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાલુકા કક્ષાએ તાલુકા વિકસ અધિકારીશ્રી સ્ત્રોત: પ્રધાન મંત્રી આવાસ શાખા વિભાગ , નવસારી