યોજનાનું નામ: દિનદયાળ અંત્યોદય યોજના-નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (આજીવિકા યોજના)- DAY-NRLM સહાયની વિગત: રીવોલ્વીંગ ફંડ કોને મળવાપાત્ર છે :સખીમંડળ/ સ્વસહાય જુથ જરૂરી દસ્તાવેજ: ગ્રેડિંગ શીટ RF માટેનુ અરજી ફોર્મ અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ: તાલુકા વિકાસ અધિકારી શ્રી /તાલુકા લાઈવલીહુડ મેનેજર શ્રી, તાલુકા પંચાયત કચેરી યોજનાનું નામ: DAY-NRLM-દિનદયાળ અંત્યોદય યોજના-નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (આજીવિકા યોજના) સહાયની વિગત: કોમ્યુનીટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ કોને મળવાપાત્ર છે ગ્રામ સંગઠન / કલસ્ટર લેવલ ફેડરેશન જરૂરી દસ્તાવેજ નિયત નમુના મુજબ દરખાસ્ત કરારનામુ MIP તાલીમ રીપોર્ટ અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ : નિયામક શ્રી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી/ જીલ્લા લાઈવલીહુડ મેનેજર શ્રી.નવસારી યોજનાનું નામ: NRLM -નેશનલ રૂલર લાઈવલીહુડ મિશન (આજીવિકા યોજના) /મિશન મંગલમ યોજના સહાયની વિગત: સેલ્ફ એમ્પોયમેન્ટ તાલીમ કોને મળવાપાત્ર છે સખીમંડળ / સ્વસહાય જુથમાં જોડાયેલ BPL સભ્યો જરૂરી દસ્તાવેજ BPL નો દાખલો આધાર કાર્ડ નિયત નમુના અરજી ફોર્મ અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી શ્રી /તાલુકા લાઈવલીહુડ મેનેજર શ્રી. તાલુકા પંચાયત કચેરી નિયામક શ્રી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી/ જીલ્લા લાઈવલીહુડ મેનેજર શ્રી. નવસારી. ડાયરેકટર શ્રી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા નવસારી સ્ત્રોત: મિશન મંગલમ