યોજનાનું નામ: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના સહાયની વિગત: ગ્રામીણ કુંટુંબને બિનકુશળ શ્રમિકને દૈનિક વેતન રૂ.૧૯૨/- પ્રતિદિન પ્રમાણેને ૧૦૦ દિવસની રોજગારી કોને મળવાપાત્ર છે: ગ્રામીણ કુંટુંબમાં વસતા બિનકુશળ શ્રમિકોને જરૂરી દસ્તાવેજ જોબકાર્ડ બેંક એકાઉન્ટની વિગત આધાર કાર્ડ નંબર અમલીકરણ અધિકારી/સંપર્ક તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષા નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નવસારી નાયબ જિલ્લા પ્રોગ્રામ કો -ઓર્ડીનેટર, મનરેગા શાખા, નવસારી તાલુકા કક્ષા આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત, ચીખલી/વાંસદા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત, ગણદેવી/જલાલપોર/નવસારી/ખેરગામ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર, તાલુકા પંચાયત, ચીખલી/ ગણદેવી/ જલાલપોર/ નવસારી/ ખેરગામ/વાંસદા