પ્રસ્તાવના જિલ્લા પંચાયત વિકાસ શાખા ધ્વારા સરકારશ્રીની સામુદાયિક વિકાસની યોજનાઓની અમલીકરણ કરવામાં આવે છે. શાખા ધ્વારા હાથ ધરાતી કામગીરીની વિગત નીચે મુજબ છે. શાખાના વડાની કામગીરી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ) સંભાળે છે. શાખાની કામગીરી સરદાર આવાસ પંચાયત ધર જમીન સંપાદન અને માળખાકિય સુવિધાના કામો નિર્મળ ગુજરાત રાષ્ટ્રીય કુંટુબ સહાય યોજના. સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર