ઉદ્દેશ બજાર અને તેને સંલગ્ન સહાય પૂરી પાડીને કારીગરોને સક્ષમ બનાવવા ડીઝાઇન સ્ટુડિયો ની સ્થાપના કરીને ડીઝાઇન વિકાસને પ્રોત્સાહન આપવું માર્કેટીંગ વેલ્યુ ચેઇનને મજબુત કરવી કાચામાલની ઉપલબ્ધિ, ડીઝાઇન વિકાસ, ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ અને બજાર વ્યવ સ્થા માટે સહાય પૂરી પાડવી સરકાર, કારીગરો અને તેમનાં જૂથો સાથે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) સ્થાપવી પાત્રતા આ યોજના માટે ૧૦૦ થી ૩૦૦ કારીગરો ધરાવતાં ક્લસ્ટરો/કેન્દ્રો પાત્ર ઠરશે. સહાયનુ પ્રમાણ રાજ્ય સરકાર ૧૦ વર્ષ ની મુદત સુધી રૂ.૭ કરોડના પરિયો જના ખર્ચ ઉપર ૭૦% નાણાકીય સહાય આપે છે. આ સહાય નીચેના પ્રભાગમાં આપવામાં આવે છે. ડાયગ્નોસ્ટીક સર્વે અને ડીટેઇલ પ્રોજકે્ટ રીપોર્ટ સાધન ઓજાર સહાય ડીઝાઇન ડેવલપમેન્ટ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ રો મટીરીયલ બેંક બજાર વ્યવસ્થાપન સહાય જાહેરાત અને પ્રચાર-પ્રસાર નિકાસ માટે સહાય અરજી પત્રક ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર માટેનું અરજી પત્રક માટે અહીં ક્લીક કરો ક્રાફટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર નો ઠરાવ માટે અહીં ક્લીક કરો