આ વિડીઓમાં ગુજરાત સરકાર નિ વિવિધ યોજના વિષે માહિતી આપવામાં આવી છે શિક્ષણ નિવાસી શાળાઓ છાત્રાલયો સમરસ છાત્રાલય અનુદાનથી ચાલતાં છાત્રાલયો ખાસ સહાય ગણવેશ માટે સહાય વિદ્યા સાધના યોજના હાજરી પૂરવા માટેની બાયોમેટ્રીક પદ્ધતિ તાલીમ અને રોજગાર મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ પ્રતિભાકોશ (ટેલેન્ટપુલ) વાઉચર યોજના વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો આજીવિકા અને આર્થિક વિકાસ કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ (IDDP) આદિવાસી વિસ્તારોમાં હાટ બજાર આરોગ્ય અને સ્વચ્છતા દૂધ સંજીવની યોજના સીમાંત જૂથો માટે યોજનાઓ સરહદી ગામોને સુવિધાઓ હળપતિઓને સગવડ આદિમજૂથ (PTGs ને સગવડો)