વિહંગાવલોકન : આદિવાસી તાલુકાઓમાં બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા

ઉદ્દેશ : પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવી, પોષણસ્તર સમૃધ્ધ બનાવ્યું..

પ્રારંભ : ૨૦૦૬-૦૭ (બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાઓની ૨૯૯ પ્રાથમિક શાળાઓ અને ૨૬ આશ્રમશાળાઓમાં ભણતા ૪૮,૧૦૯ આદિવાસી બાળકો માટે આ યોજના અમલમાં મૂકાઈ)

ભાગીદાર સંસ્થા : જિલ્લા કક્ષાની સહકારી ડેરીઓ

ભૌગોલિક ભૂમિભાગ : ૨૬ તાલુકા

અપેક્ષિત લાભાર્થીઓ : પ્રાથમિક શાળાએ અને આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી બાળકો

પાત્રતાના માપદંડ : પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી બાળકો.

યોજનાનો લાભ : વિદ્યાર્થીઓને ૨૦૦ મિલિગ્રામ દૂધ તેમાં ૩% પ્રોટીન, ૫૦૦ I.U. વિટામીન-A, ૪૦ I.U. વિટામીન ડી સાથે દરરોજ શાળામાં આપવામાં આવે છે.

મુખ્ય સિધ્ધિ : આ યોજનાથી વિદ્યાર્થીઓમાં કુપોષણની સમસ્યા સફળતાપૂર્વક નિવારી શકાઈ. કુલ ૭.૫૪ લાખ વિદ્યાર્થીઓને ૪૭૨૨ પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓમાં આવરી લેવાયા..

આકૃતિ ૧ : લાભાર્થીઓની સંખ્યા

આકૃતિ ૨ : કુલ થયેલ ખર્ચ

સ્ત્રોત-આદિજાતી વિકાસ વિભાગ