વિહંગાવલોકન : શિક્ષણ અને આર્થિક સહયોગ અને પ્રેરણા પ્રોત્સાહન ઉપલબ્ધ કરવા. ઉદ્દેશ : પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવામાં સહાય. પ્રારંભ :૧૯૭૩ ભાગીદાર સંસ્થા : એક પણ નહિ ભૌગોલિક ભૂમિભાગ : તમામ જિલ્લાઓ અપેક્ષિત લાભાર્થીઓ : ધોરણ VIII માં અભ્યાસ કરવા અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓ પાત્રતાના માપદંડ : ધોરણ I થી VIII ના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ જેઓ ગરીબી રેખા નીચેના પરિવારોથી આવતા હોય અને જેમનાં વાલીની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારોમાં રૂ. ૨૭,૦૦૦/- થી અને શહેરી વિસ્તારોમાં રુપિયા ૩૬,૦૦૦/- થી વધુ હોવા યોજના નીચેના લાભ: બે જોડી ગણવેશ માટે વાર્ષિક રૂપિયા ૩૦૦/-ની સહાય. મુખ્ય સિધ્ધિ : છેલ્લા સાત વરસની અંદર ૭૬.૧૪ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ અને સહાય ચૂકવવામાં આવી. સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ