આદિમ જાતિઓ : આ માટે વિતરણની વ્યવસ્થા આ પ્રમાણે છે ૪૦% રકમ આદિમજૂથ સમુદાયોના સંખ્યાત્મક કદની પાછળ. ૩૦% વસતિ આધારિત જુદા જુદા વ્યવસાયો અનુસાર, જેમકે : ખોરાકની શોધ અથવા શિકાર ફરતી ખેતી અન્ય વ્યવસાયો જેમાં વજનભાર પ્રમાણ અનુક્રમે ૫ : ૩ : ૧ : ૧ ૧૫% રાજ્યમાં કુલ આદિમજૂથોની સંખ્યા અનુસાર ૧૫% રાજ્યની માથાદીઠ ચોખ્ખા ઘરેલુ ઉત્પાદનના વ્યસ્ત પ્રમાણમાં, જેમાં આદિમજૂથ સમુદાયોની વસતિ ઉપર વિશેષ ઝોક. સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ