અનુસૂચિત જાતિઓ/અનુસૂચિત જનજાતિઓ સામે થયેલા અત્યાચારોના ગુનાઓના બનાવો ૧ કૂલ નોંધાયેલ કેસ ૯૪૧ ૨ જેમાં ચાર્જશીટ તૈયાર કરાયું હોય તેવા કેસો ૯૨૨ ૩ જેમાં પોલીસ તપાસ બાકી હોય તેવા કેસો ૩૭ ૪ અદાલતે નિર્ણય કર્યો હોય તેવા કેસો ૩૧ ૫ અદાલતમાં પડતર કેસો ૮૯૧ સ્ત્રોત: આદિજાતિ વિકાસ