બીસીકે -૨ : પરિક્ષિતલાલ મજમુદાર એસ. એસ. સી. પૂર્વના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના

પાત્રતાના માપદંડો

આવક મર્યાદા લાગુ પડતી નથી

સરકારી શાળાઓ :-  ખાનગી શાળાઓમાં આગલા ધોરણમાં પાસ જોઈએ.

સરકારી અને ખાનગી શાળાઓ

વાર્ષિક

ધો. ૧ થી ૮ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ તમામ

રૂ. ૨૫૦

ધો. ૯ થી ૧૦

રૂ. ૪૦૦

સ્ત્રોત: નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ