પાત્રતાના માપદંડો કોઈ આવકમર્યાદા નથી. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવા ઈચ્છતા અનુસૂચિત જાતિનાં વિઘાર્થીઓને આપવામાં આવે છે. વીઝા મેળવેલા હોવા જોઈએ. ધો. ૧૨ માં ૫૦ ટકા મેળવ્યા બાદ ડિપ્લોમા અને તેની સમકક્ષ તાંત્રિક તેમજ પ્રોફેશનલ અને ટેક્નીકલ અભ્યાસક્રમો માટે. સ્નાતક કક્ષાએ ૫૦ ટકા મેળવ્યા બાદ અનુસ્નાતકના અભ્યાસક્રમ અન્વયે મંજૂરી આપવામાં આવે છે. વિદેશગમન પહેલા અરજી રજૂ કરવાની હોય છે. સહાયનું ધોરણ રૂ. ૧૫.૦૦ લાખની લોન ૪ ટકા નાં વ્યાજે આપવામાં આવે છે. સ્ત્રોત-સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવા ઈચ્છતા અનુસૂચિત જાતિનાં વિઘાર્થીઓને આપવામાં આવે છે.વીઝા મેળવેલા હોવા જોઈએ.ધો. ૧૨ માં ૫૦ ટકા મેળવ્યા બાદ ડિપ્લોમા અને તેની સમકક્ષ તાંત્રિક તેમજ પ્રોફેશનલ અને ટેક્નીકલ અભ્યાસક્રમો માટે.સ્નાતક કક્ષાએ ૫૦ ટકા મેળવ્યા બાદ અનુસ્નાતકના અભ્યાસક્રમ અન્વયે મંજૂરી આપવામાં આવે છે.વિદેશગમન પહેલા અરજી રજૂ કરવાની હોય છે.સહાયનું ધોરણરૂ. ૧૫.૦૦ લાખની લોન ૪ ટકા નાં વ્યાજે આપવામાં આવે છે સ્ત્રોત-સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ