બીસીકે-૪ : મુનિ મેતરાજ અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલાં માતા-પિતાનાં બાળકોને પૂર્વ એસ.એસ.સી રાજ્ય શિષ્યવૃત્તિની યોજના પાત્રતાના માપદંડો કોઈ આવક મર્યાદા નથી ડિસેમ્બર ૧૯૯૫ પછી જન્મેલા ત્રીજા બાળકને લાભ મળવાપાત્ર નથી. જે તે બાળકના વાલી અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલ હોય તેને મળવાપાત્ર સહાયનું ધોરણ ડે-સ્કોલર શિષ્યવૃત્તિના દર ધો. ૧ થી ૧૦ રૂ. ૧૧૦/ માસિક હોસ્ટેલર શિષ્યવૃત્તિના દર ધો. ૩ થી ૧૦ રૂ. ૭૦૦/ માસિક હોસ્ટેલરને વાર્ષિક રૂ. ૧000 અને ડે-સ્કોલરને વાર્ષિક રૂ. ૭૫૦ એડહોક રકમ શિષ્યવૃત્તિ ઉપરાંત મળવાપાત્ર છે. સ્ત્રોત : અનુસૂચિત જાતિ કલ્યાણ