હેતુ

ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના હોંશિયાર વિદ્યાર્થીઓ પોતાની કારકીર્દી બનાવી પોતાનું જીવનધોરણ ઊંચુ લાવી શકે તે માટે તેઓને નામાંકિત આવાસીય વિદ્યાલયોમાં પ્રવેશ મેળવી શિક્ષણની ગુણવાત્તા માટે ટેલેન્ટ પૂલ નિર્માણ કરવા.

પાત્રતાના માપદંડો

અનુ.જાતિના ધો. ૫ અને ધો. ૧૦ ના પ્રથમ કે બીજા વર્ગમાં પાસ કરી , પાસ થયેલ વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા ગોઠવીને તેમાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવીને મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને પસંદ કરેલી આવાસીય શાળામાં પ્રવેશ આપવાનો રહેશે.

સહાયનું ધોરણ

ટેલેન્ટ પુલ યોજના હેઠળ અનુ.જાતિના ૩૩ જિલ્લા દીઠ ધો. ૫ના પાંચ(૫) વિદ્યાર્થીઓ અને ધો. ૧૦ના પાંચ(૫) , રાજ્યના મળી કુલ ૩૩૦ તેજસ્વી વિધાર્થીઓને સહાય

વિદ્યાર્થી દીઠ રૂ. ૪૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

આવક મર્યાદા

રૂ. ૨.૦૦ લાખ

રૂ. ૨.૦૦ લાખ થી રૂ. ૩.૦૦ લાખ સુધીની આવક વાળા વાલીએ ૫૦% સહાય ભોગવવાની રહેશે.

સ્ત્રોત-સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ