અનુસૂચિત જાતિના વ્યતકિતઓને સ્વારોજગારી માટે રૂ. ૪૦૦૦/- ની મર્યાદામાં ટુલકીટસ સહાયરૂપે આપવાની યોજના અમલમાં છે. જેમાં ગરીબી રેખા હેઠળ જીવતા વ્યુકિતઓને લાભ આપવામાં આવે છ. માનવ ગરીમા યોજના હેઠળ ડીસેમ્બર - ર૦૦૯ સુધી થયેલ પ્રગતિની વિગતો નીચે મુજબ છે. અ.નં. વર્ષ લાભાર્થીઓની સંખ્યા સહાય (રૂ.લાખમાં) ૧ ર૦૦૩-૦૪ પ૦૮૩ ૧૪૪.ર૪ ર ર૦૦૪-૦પ પ૬૩૭ ૧૬૯.૭પ ૩ ર૦૦પ-૦૬ ૭૯૧૭ ર૩૧.૬૮ ૪ ર૦૦૬-૦૭ ૪૬૭૬ ૧૩૬.૪૦ પ ર૦૦૭-૦૮ ૬૮૩૧ ર૦૪.૦૧ ૬ ર૦૦૮-૦૯ ૬૭૧૩ ર૦૧.ર૪ ૭ ર૦૦૯-૧૦ (ડીસેમ્બર-૦૯ અંતિત) ૩૯૩પ ૧૩૦.૪૦ અનુસૂચિત જાતિના વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવા નાના પાયાના વ્યવસાય માટે સ્વરોજગારી અર્થે સાધનો-ટુલકિટ્સ સહાયરૂપે આપવાની માનવ ગરિમા યોજના ફેબ્રુઆરી-૨૦૦૪માં નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકથી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનને તબદીલ થયેલ અને જે યોજના તા.૧/૪/૨૦૧૨ થી નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી મારફત અમલ કરવા નિર્ણય થયેલ છે. જે મુજબ યોજનાનાં અમલથી વર્ષ ૨૦૧૧-૧૨ અંતિત કુલ ૬૧૯૫૦ લાભાર્થીઓને રૂ. ૨૧.૮૦ કરોડની સહાય આ યોજના હેઠળ આપવામાં આવેલ છે સ્ત્રોત: ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ