ગરીબી રેખા હેઠળ શહેરી વિસ્તાsરમાં રૂ. ર૧,ર૦૬/- અને ગ્રામ્ય眯 વિસ્તાપરમાં રૂ. ૧પ,૯૭૬/- થી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિના વ્યીકિતઓને ધંધા / વેપાર માટે મહત્તમ રૂ. ૧.૦૦ લાખ અને ઉધોગ / સેવા માટે મહત્તમ રૂ. ર.૦૦ લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. અને ધિરાણના પ૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- ની મર્યાદામાં સબસીડી આપવામાં આવે છે. બેન્કેહબલ યોજના હેઠળ ડીસેમ્બર-ર૦૦૯ અંતિત થયેલ પ્રગતિની વિગતો નીચે મુજબ છે. ક્રમ વર્ષ ધિરાણ સબસીડી રૂ.લાખમાં લાભાર્થી રકમ રૂ. લાખમાં ૧ ૧૯૯૮-૯૯ ૯૭૧૪ ૧ર૦ર.૭૪ ર૮પ.૦પ ૨ ૧૯૯૯-૦૦ ૮૭૮૩ ૧૧૩૦.૪૩ ૩૮ર.૪૯ ૩ ર૦૦૦-૦૧ ૮૪૦ર ૧ર૩૦.પ૯ ૪૦૮.૦૬ ૪ ર૦૦૧-૦ર ૭ર૦૧ ૧૦૬ર.૩૪ ર૯૦.૩પ ૫ ર૦૦ર-૦૩ ૭પ૮૭ ૧૩૧પ.૯ર ૩૯૦.૭પ ૬ ર૦૦૩-૦૪ ૭૬૪૩ ૧૪૭૯.૯૮ ૬૮૩.૬૯ ૭ ર૦૦૪-૦પ ૮૧પ૩ ૧૬ર૬.૬૯ પ૦ર.ર૪ ૮ ર૦૦પ-૦૬ ૭૯પ૮ ૧૬૩૭.ર૩ ર૭૦.૮૦ ૯ ર૦૦૬-૦૭ ૬૯૭પ ૧પ૪૭.૯૭ ૩૦૩.૩૭ ૧૦ ૨૦૦૭-૦૮ ૭૯૨૪ ૧૮૫૩.૯૪ ૧૨૫૧.૩૩ ૧૧ ૨૦૦૮-૦૯ ૮૩૧૬ ૨૦૪૩.૮૪ ૯૭૮.૪૮ ૧૨ ૨૦૦૯-૧૦ ૭૩૩૪ ૧૯૨૯.૦૩ ૬૩૬.૧૫ ૧૩ ૨૦૧૦-૧૧ ૫૯૦૭ ૧૬૩૩.૭૭ ૩૭૨.૦૬ ૧૪ ૨૦૧૧-૧૨ ૪૬૧૨ ૧૪૧૭.૨૬ ૮૨૧.૯૬ ૧૫ ૨૦૧૨-૧૩ ૩૯૨૫ ૧૭૩૭.૭૬ ૪૪૦.૫૦ કુલ:- ૧૧૦૪૩૪ ૨૨૮૪૯.૫ ૮૦૧૭.૨૮ સ્ત્રોત: ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ