ધો. ૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાઓને સાયકલ સહાય (સરસ્વતી સાધના યોજના) હેતુ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા સાયકલ આપવાની યોજના અમલમાં મુકી છે. પાત્રતાના માપદંડો ધોરણ - ૯ માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા જતી કન્યાઓને મળવાપાત્ર થાય છે. આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!. ૪૭૦૦૦/- શહેરી વિસ્તાર માટે રૂ!.૬૮૦૦૦/- સહાયનું ધોરણ હાલે ધો. ૯ ની વિદ્યાર્થીનીઓને સાયકલ સ્વરૂપે સહાય આપવામાં આવે છે સ્ત્રોત-સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ